ડેવિસ કપમાં ભારતને ઝટકો, મમતા બેનરજીનું નવું ચૂંટણી ચિહ્ન, ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, વાંચો મહત્વના સમાચાર

📅 Published: September 18, 2026 | 📂 Category: Ahmedabad

સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

1. iPhone18 Craze : ‘અસલી અપગ્રેડ સમાજનું કરો’, iPhone 18 ખરીદનારાઓ પર સોનુ સૂદનો કટાક્ષ

2. Ahmedabad News: શહેરમાં કેમ ભરાઈ જાય છે વરસાદી પાણી, ખુદ ભાજપના જ ધારાસભ્યએ મનપાની પોલ ખોલી

3. MAITC હશે મમતા બેનર્જીની પાર્ટીનું નવું નામ, ફૂટબોલ ખેલાડી ચૂંટણી ચિહ્ન

4. Davis Cup: ભારતને મોટો ઝટકો! ડીકે સુરેશ પ્રથમ મેચ 2-1થી હાર્યા

5. Asian Champions Trophy: પાકિસ્તાને ભારત ટીમ મોકલવાનો કર્યો ઇનકાર, તટસ્થ સ્થળ પર મેચો યોજવાની કરી માંગ!

6. Gujarat Weather Update: હજુ પણ ઘરમાં જ રહેવું પડશે! 4 વાગ્યા સુધી 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

7. Kuno National Park : માદા ચિત્તા KGP12એ આપ્યો ચાર બચ્ચાંને જન્મ, દેશ માટે ગર્વની ક્ષણ

8. Nithari Case: નિઠારી હત્યાકાંડમાં કોર્ટે નિર્દોષ જાહેર કરેલા Surendra Koliએ હરિદ્વારમાં ફાંસી લગાવી કરી આત્મહત્યા

9. US Saudi Deal: સાઉદી અરેબિયાને મળશે વિશ્વનું સૌથી અદ્યતન F-35 ફાઇટર જેટ, ટ્રમ્પના નિર્ણયથી અમેરિકામાં ચિંતાનો માહોલ

10. Pakistan માં એવું તો શું થયુ કે લગ્નના મેનુથી લઇને બજારો બંધ કરવા સુધીના લેવાયા જોરદાર નિર્ણયો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *