અમદાવાદ પોલીસનો સપાટો, ચોમાસાની વિદાય ક્યારે, UPમાં પોસ્ટર પોલિટિક્સ સહિતના મોટા સમાચાર

📅 Published: September 21, 2026 | 📂 Category: Ahmedabad

સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

1. Ahmedabad News: CG રોડ પરથી 6 કલાકમાં 106 વાહનો ડિટેઈન કરાયા, પોલીસ અને શી-ટીમની મોટી કાર્યવાહી

2. Karnataka Politics : ‘અધિકારીઓને લાંચ આપવામાં કંઈ ખોટું નથી’, કર્ણાટકના મંત્રીના નિવેદનથી વિવાદ, ભાજપે માફીની માગ કરી

3. Asian Games 2026 : શ્રીલંકા સામે ફાઇનલમાં ભારતની પ્લેઇંગ-11માં થશે ફેરફાર

4. Tukaram Mundhe: 5-સ્ટાર હોટેલમાં ડૉક્ટરના ટેબલ પર વંદો! જાણો તુકારામ મુંઢેને ફરિયાદ કરતા શું કહ્યું

5. Barack Obama: કિલર રોબોટ્સ નથી AI છે, કેમ બરાક ઓબામાએ આવું નિવેદન આપ્યું?

6. Monsoon Withdrawal: પંજાબ, હરિયાણામાંથી પીછેહઠ, 2-3 દિવસમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દિલ્હીમાંથી થશે વિદાય

7. Gold Silver Price Today: સોનું અને ચાંદી સસ્તું મળે છે આજે? જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ

8. Lakhimpur School Firing: સ્કૂલમાં ઘૂસીને શિક્ષિકા પર ગોળીઓ વરસાવી, હત્યા કરીને આરોપીએ પણ ટુંકાવ્યો જીવ

9. RBI Rules: EMI બાઉન્સ થાય તો આ ચાર્જ ભરવો પડશે! જાણો પેનલ્ટી, CIBIL સ્કોર સહિતની તમામ માહિતી

10.UP Election 2027: UPમાં પોસ્ટર પોલિટિક્સ! આઝમ અતીક અને મુખ્તાર…. UPમાં સપા વિરુદ્ધ લાગ્યા પોસ્ટર


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *