ગુજરાત ભાજપની નવી રણનીતિ, વાહનો સામે પોલીસની ડ્રાઈવ, ભારે વરસાદની આગાહી સહિતના મોટા સમાચાર

📅 Published: September 22, 2026 | 📂 Category: Ahmedabad

સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

1. Gandhinagar News: ગામડાં સર કરવા ભાજપે રણનીતિ બનાવી, ચાલો ભેરુ ગામડેથી ખેડૂતો સાથે સંવાદ કરાશે

2. Gandhinagar News: 20 દિવસમાં નંબર પ્લેટ વિનાના 18 હજારથી વધુ વાહનો સામે કેસ, 58.56 લાખ દંડ વસૂલાયો

3. Sandesh Digital Explainer : નેશનલ ફિલ્મ એવોર્ડ્સના આયોજનથી ગુજરાતને શું થશે ફાયદો?

4. India UNSC Permanent Seat: UNSCમાં કાયમી બેઠક માટે V4 દેશોએ એકસૂરે ઉઠાવ્યો અવાજ

5. Gujaratમાં આગામી 7 દિવસ જામશે વરસાદી માહોલ, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા

6. Asian Games 2026 : ઐતિહાસક મેચ ટીમ ઈન્ડિયાએ જાપાનને 2 રને હરાવ્યું

7. Asian Games 2026 : ફાઇનલમાં મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકાને હરાવીને ભારતે પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો

8. Surat થી ચેન્નાઈ હવે માત્ર 16 કલાકમાં! નવો એક્સપ્રેસ વે 5 રાજ્યોને જોડશે

9. Tumbler Ridge School Shooting Case: શાળામાં થયેલી ફાયરિંગમાં શૂટરને મદદ કરવાના આરોપસર ChatGPT સામે કેનેડામાં કેસ થયો દાખલ

10. Gold Silver Price Today: તહેવારો પહેલા સોના ચાંદીની ખરીદીનો મોકો? જાણો ભાવ વધ્યા કે ઘટ્યા ?


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *