સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર
- SBI Card: FD ધરાવતા ગ્રાહકોને YONOથી મળશે Secured Credit Card, આ રીતે કરો અરજી
- Surat: નવી સિવિલ હોસ્પિટલમાં થર્ડ યરના રેસિડેન્ટ ડોક્ટરનો આપઘાત, દોઢ મહિનામાં બીજી ઘટના
- Rahul Gandhi on CEC: CEC જ્ઞાનેશ કુમાર રાજીનામું આપે, રાહુલ ગાંધીએ કરી માગ
- Indian Air Forceને મળશે 160 સ્માર્ટ એન્ટી એરફીલ્ડ હથિયાર, સંરક્ષણ મંત્રાલયનો રૂ.810.79 કરોડનો કરાર
- Delhi Pollution Alert: સુપર અલનીનો, પરાળી અને શિયાળો… દિવાળી પહેલા દિલ્હી-યુપી અને હરિયાણા સહિત 5 રાજ્યની વધી ચિંતા
- Pakistan Airstrike: પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં ફરી કર્યો હવાઈ હુમલો, 4 નાગરિકોના મોત
- Stock Market Today: શેરબજારમાં 1247 પોઇન્ટનો કડાકો, આ 3 કારણો જવાબદાર
- Vadodara મહાનગરપાલિકા સંચાલિત 400થી વધુ આંગણવાડીઓ 7 દિવસથી દૂધથી વંચિત!
- લો બોલો… સરકારી ડોક્ટર નીકળ્યો કરોડોપતિ! Jaguar, Audi અને 500 ગ્રામથી સોનું… દરોડામાં થયા મસમોટા ખુલાસા
- Ahmedabad News : અરુણ બીનાડીને ગુજરાતના સહ સંગઠન મહામંત્રી બનાવ્યા, ભીખુભાઈ દલસાણીયાને બિહારની જવાબદારી
