ક્રિકેટની દુનિયામાં સફળતા, પ્રસિદ્ધિ અને મોટી કમાણી મળ્યા બાદ જીવન હંમેશાં એકસરખું રહેતું નથી. કેટલાક જાણીતા ક્રિકેટરોએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં યાદગાર પ્રદર્શન કર્યું, પરંતુ ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ તેમને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. અહીં એવા 8 ક્રિકેટરોની વાત છે, જેમના જીવનમાં ક્રિકેટ બાદ મોટો બદલાવ આવ્યો.
રાજાથી રંક બન્યા આ 7 ક્રિકેટર, કોઈ બન્યું સિક્યુરિટી ગાર્ડ તો કોઈ બન્યું…
📅 Published: September 26, 2026 |
📂 Category: cricket
