સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર
- Israel Hamas War: ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર હમાસ આતંકવાદી નિદાલ લતીફી સાકર ઠાર
- ઓનલાઈન સટ્ટાબાજી કેસમાં ED એક્શન મોડમાં, ‘રમીકલ્ચર’ની 442 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત
- Indian Army: રાજનાથ સિંહની પાકિસ્તાનને ચેતવણી, કહ્યું- ‘આતંકવાદ સામે કોઈપણ સ્ટ્રાઈક માટે તૈયાર’
- LPG Cylinder Booking: 1 ઓક્ટોબરથી ગેસ સિલિન્ડર બુકિંગનો નિયમ બદલાશે, આ લોકોને નહીં મળે સબસિડી
- Gandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કોંગ્રેસ પર પ્રહાર; “પોતે જીતે ત્યારે બધું બરાબર, હારે ત્યારે ‘વોટ ચોરી’નો રાગ આલાપે છે”
- UPI Charge: હવે MDR ચાર્જ સામે મોબાઇલ દુકાનદારોએ માંડ્યો મોરચો, 2 ઓક્ટોબરે UPI પેમેન્ટ નહિ સ્વીકારે
- Assam: આશુતોષ રંકા સહિત CJP કાર્યકરોની અટકાયત, દિપકેએ કહ્યું- ‘મુક્ત કરો નહીંતર હું પણ આવીશ’
- CEC Row: ચૂંટણી પંચ સામે વિપક્ષએ માંડ્યો મોરચો, બુધવારે દિલ્હી જશે DK શિવકુમાર
- Ahmedabad News : વાઈબ્રન્ટ નવરાત્રિમાં 100થી 200 રૂપિયા કોઈ મોટો ચાર્જ નથી, કોંગ્રેસ પાસે અધૂરી માહિતી છેઃ DyCm હર્ષ સંઘવી
- Gujarat Weather News : રાજ્યમાં ચોમાસાની વિદાય ટાણે ગરમીમાં વધારો, જાણો ક્યાં સુધી વરસાદની શકયતાઓ છે?
