Vadodara : રાવપુરા વિસ્તારમાં 7 દિવસથી ઊભરાતી ગટર

📅 Published: September 28, 2026 | 📂 Category: Baroda

15

શહેરના રાવપુરા પોલીસ સ્ટેશન સામેના વિસ્તારમાં છેલ્લાં 7 દિવસથી ગટર ઊભરાઇ રહી છે. જેના કારણે સ્થાનિકો સાથે સાથે રાહદારીઓને પણ હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે. ઉભરાતી ગટરનું પાણી એક કિલો મીટર સુધીના વિસ્તારમાં ફેલાતા રોગચાળાની ભીતિ પણ સેવાઇ રહી છે. સમગ્ર ઘટના પર તંત્રનું ધ્યાન ક્યારે જશે અને આ વિસ્તારના લોકોને સમસ્યાનું સમાધાન ક્યારે આવશે તે જોવાનું જ રહ્યું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *