રસિયો રૂપાળો રંગ રેલીયો… સોન્ગ પર યુવાનો ગરબે ઘૂમ્યા:રાજકોટના સિઝન હોટલ ગરબાના ખેલૈયાઓ નવરાત્રિમાં ધૂમ મચાવવા તૈયાર

📅 Published: September 30, 2026 | 📂 Category: gujarati-news

નવરાત્રિ-2026ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે રાજકોટના સિઝન હોટલ ગરબાના ખેલૈયાઓ નવરાત્રિમાં ધૂમ મચાવવા તૈયાર થઈ ગયા છે. ‘રસિયો રૂપાળો રંગ રેલીયો ઘેર જાવું ગમતું નથી’ સોન્ગ પર યુવાનો ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *