અમેરિકામાં કીર્તિદાન ગઢવીએ ગુજરાતીઓને ડોલાવ્યા:ડેટ્રોઈટમાં એક લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ સોન્ગ પર ખેલૈયાઓ મન મૂકીને ઝૂમી ઉઠ્યા

📅 Published: September 30, 2026 | 📂 Category: gujarati-news

અમેરિકાના ડેટ્રોઈટમાં પ્રી-નવરાત્રિમાં ગુજરાતી સિંગર કીર્તિદાન ગઢવીએ પોતાના આગવા અંદાજમાં ખેલૈયાઓને ડોલાવ્યા હતા. એક લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ સહિતના ગરબા ગીતો પર ખેલૈયાઓ મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *