ગુજ્જુએ બતાવ્યું સાહસ બચ્યા 180 મુસાફરોના જીવ, કોણ છે કેપ્ટન સ્મિત મચ્છર

📅 Published: October 1, 2026 | 📂 Category: India National

દુબઈથી ઈઝરાયલની રાજધાની તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટમાં કોકપીટ અંદર અચાનક એક સનસનાટીભરી ઘટના ઘટી હતી. ફ્લાઇટ દરમિયાન ઓમાની કો-પાયલટે ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર પર છરી વડે હુમલો કરી દીધો હતો. આ હિંસક ઝઘડા વચ્ચે ઘાયલ પાયલટ સ્મિતે વિમાનનું સુરક્ષિત રીતે ઉતરાણ કરી 180 મુસાફરોના જીવ બચાવ્યા. હવાઈ સફર દરમિયાન તેમણે બતાવેલી અદમ્ય સાહસિકતા અને સમયસૂચકતાની આજે વિશ્વભરમાં પ્રશંસા થઈ રહી છે. જાણો કોણ છે ભારતીય હીરો કેપ્ટન સ્મિત મચ્છર


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *