નવરાત્રિ-2026ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે સુરતના શ્યામ ગરબા ગ્રુપ સાથે યુવાનો અવનવા ગરબા સ્ટેપ કરી ધૂમ મચાવવા તૈયાર થઈ ગયા છે.
સુરતના યુવાનો નવરાત્રિમાં ગરબે ઘૂમવા તૈયાર:શ્યામ ગરબા ગ્રુપ સાથે ખેલૈયા અવનવા ગરબા સ્ટેપ કરી ગરબે ઘૂમશે
📅 Published: October 1, 2026 |
📂 Category: gujarati-news
