અમેરિકાના હ્યુસ્ટનમાં પ્રી-નવરાત્રિમાં ગુજરાતી સિંગર પાર્થ ઓઝાએ પોતાના અંદાજમાં ગુજરાતીઓ ડોલાવ્યા હતા. ઢોલ-નગારાના તાલે ગલગોટો મેં ઝૂકી ને લીધો સોન્ગ પર ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા.
અમેરિકામાં ગુજરાતીઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા:હ્યુસ્ટનમાં પાર્થ ઓઝાએ પોતાના અંદાજમાં ખેલૈયાઓને ડોલાવ્યા
📅 Published: October 1, 2026 |
📂 Category: gujarati-news
