પાકિસ્તાનને ધૂળ ચટાડી ગોલ્ડ જીત્યો, ચીનને જડબાતોડ જવાબ અને ગરબાની ગાઇડલાઇન

📅 Published: October 3, 2026 | 📂 Category: India National

સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

1.Gujaratમાં બેવડી ઋતુનો મારો: સવારે આહલાદક ‘ગુલાબી ઠંડી’ અને બપોરે બળબળતો તડકો!

2.Gandhinagar: નવરાત્રિ માટે ગાઈડલાઈન જાહેર; મધરાતે 12 વાગ્યા સુધી સ્પીકર અને ત્યારબાદ ઢોલના તાલે શેરી ગરબાની રમઝટ બોલાવી શકાશે

3.China ને તેની જ ભાષામાં જડબાતોડ જવાબ! ભારતે બદલ્યા લદ્દાખની 28 જગ્યાના નામ

4.Maharashtraમાં વન્યજીવ તસ્કરી સામે DRIની કાર્યવાહી: દૂર્લભ વન્યજીવો અને અવશેષો સાથે 11 આરોપીઓની ધરપકડ

5.IND vs PAK Final : એશિયન ગેમ્સમા ભારતની ઐતિહાસિક જીત,પાકિસ્તાનને 19 રને હરાવી ગોલ્ડ મેડલ જીત્યો

6.IAS Tukaram Mundhe : ચીઝ-પનીર બાદ નવો ટારગેટ સપ્લિમેન્ટ, યુવાનોના સ્વાસ્થ્ય પર લક્ષ્ય

7.Rahul Gandhi: રાહુલ ગાંધી કરશે ડિઝિટલ સત્યાગ્રહ. લૉન્ચ કર્યુ પોર્ટલ, કરી આ અપીલ

8.Gandhinagar: બેસ્ટ આત્મા એવોર્ડ કાર્યક્રમમાં 100 પ્રાકૃતિક વેચાણ કેન્દ્રોનું લોકાર્પણ; રાજ્યપાલએ સ્મિત મચ્છરના સંસ્કારોને બિરદાવ્યા

9.Surat: સાગબારાના બફાટ બાદ ચારેકોર ઘેરાયા પૂર્વ CM; બ્રહ્મ સમાજ બાદ સુરતમાં જૈન-વાણિયા સમાજ મેદાને

10.Surat News : જેલ છે કે રંગેચંગે ચાલતી મોજશોખની દુકાન? લાજપોર જેલમાંથી ફરી મળ્યા મોબાઈલ ફોન અને પછી…


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *