વિરાટ કોહલીએ કઈ ભૂલ કરી, સિંગર સુનિધિ ચૌહાણના કાર્યક્રમમાં વિવાદ, ચૂંટણી ટાણે ટ્રમ્પનો જાદુ સહિતના સમાચાર

📅 Published: October 4, 2026 | 📂 Category: Ahmedabad

સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

1. Virat Kohliની સતત ત્રણ વનડેમાં એક સરખી ભૂલ બની ચર્ચાનો વિષય

2. Unjha ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ: પૂર્વ IAS એમ. એસ. પટેલની સંસ્થાનના પ્રમુખ તરીકે બિનહરીફ વરણી!

3. Surat News: શહેરમાં સિંગર સુનિધિ ચૌહાણના કાર્યક્રમમાં વિવાદ, ટૂંકા વસ્ત્રો અને ડાન્સ સામે સવાલો ઉઠ્યા

4. FlyDubai: તો શું સ્મિત મચ્છરના હુમલાખોરને છોડવા માંગતો હતો ફ્લાઈટનો ક્રૂ? મુસાફરો અને ક્રુ વચ્ચે થઈ હતી બોલાચાલી!

5. Gandhinagar News: ટેકાના ભાવે ખરીદી માટેની નોંધણીમાં 15 દિવસની મુદત વધારાઈ

6. US Midterm Elections: ચૂંટણી ટાણે ટ્રમ્પનો જાદુ, મેડિકેર લાભાર્થીઓને મળશે સીધા ખાતામાં નાણાં!

7. Gold Price Today : એક અઠવાડિયામાં 3500 ઘટ્યું સોનું! જાણો આજનો લેટેસ્ટ રેટ

8. Rasik Dulari: અટકળોના આધારે નિવેદન ન આપો… પ્રેમાનંદ મહારાજના શિષ્યના મોત પર આશ્રમનું પહેલું નિવેદન

9. જન્મથી જ છે અંધ… છતાં પણ દેશભરમાં છે ચર્ચા, રામપાલ બનાવે છે મનની આંખોથી મૂર્તિ; જાણો અનોખી કહાણી

10. Indian Languages : ભારતમાં બીજી સૌથી વધુ બોલાતી ભાષા ઉર્દૂ નથી, જાણો કોણે મારી બાજી?


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *