Vadodara : ડભોઇ તાલુકાના સાઠોદ ગામે પીવાના દૂષિત પાણીની સમસ્યા

📅 Published: October 5, 2026 | 📂 Category: Baroda

16

સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો છે કે, દૂષિત પાણીની સમસ્યા અંગે અગાઉ ગ્રામસભામાં સરપંચ તથા તલાટી-કમ-મંત્રીને લેખિતમાં સત્તાવાર રજૂઆત કરાઇ હતી. 2 ઓક્ટોબરના રોજ બીજી ગ્રામસભામાં પણ આ પ્રશ્ન ઉઠાવાયો હતો. આટલો સમય વીતવા છતાં પંચાયત તંત્ર કે સરપંચ દ્વારા સમસ્યાના નિરાકરણ માટે કોઈ નક્કર પગલાં લેવાયા નથી. ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી પીવા મજબૂર બનેલા ગ્રામજનોમાં ટાઈફોઈડ, મરડો જેવા પાણીજન્ય રોગો ફેલાવાની દહેશત વ્યાપી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *