ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તાજેતરના પ્રદર્શન અને ભવિષ્યના રોડમેપને લઈને 5 ઓક્ટોબરના રોજ ગુવાહાટી ખાતે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠકયોજવામાં આવી હતી.BCCI સચિવ દેવજીત સૈકિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં કેપ્ટન હરમનપ્રીત કૌર, વાઇસ-કેપ્ટન સ્મૃતિ મંધાના તેમજ મુખ્ય કોચ અમોલ મઝુમદાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની BCCI સાથેની સમીક્ષા બેઠકમાં શું થયું?
📅 Published: October 6, 2026 |
📂 Category: cricket
