SIR પર 42 પૂર્વ જજોનો ECના સમર્થનમાં ખુલ્લો પત્ર, કહ્યું, સંસ્થાઓને બદનામ કરવાનો અધિકાર નથી

📅 Published: October 8, 2026 | 📂 Category: India National
ચૂંટણી પંચ અને ન્યાયતંત્ર જેવી બંધારણીય સંસ્થાઓને લઈને ચાલી રહેલા રાજકીય વિવાદ વચ્ચે 42 પૂર્વ જજોએ ખુલ્લો પત્ર લખ્યું છે. પત્રમાં સંસ્થાઓને બદનામ કરવા અથવા તેમની વિશ્વસનીયતા પર સવાલ ઊભા કરતી ઝુંબેશ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
સમાચાર અપડેટ થઇ રહ્યા છે

📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *