10 October Top News: સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચો
- Uttarakhand: એક જ દિવસમાં 2 વખત ભૂકંપના આંચકા,ઉત્તરકાશીમાં 4.2નો ભૂકંપનો આંચકો
- Jantar Mantar: આવતીકાલે ફરી જંતરમંતર પર કૂચ કરશે CJP, અજિંક્ય શિંદેએ આપ્યું એલાન
- Nana Patekarના મોત પાછળનું રહસ્ય ખુલ્યું, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવી ચોંકાવનારી વાત
- GMC Election 2026: 11 વોર્ડની 44 બેઠકો માટે 11 ઓક્ટોબરે મતદાન, સમજો મતોનું માર્જિન
- Flydubai કેસમાં NIAએ FIR નોંધી, એન્ટી હાઇજેકિંગ અને UAPA એક્ટ હેઠળ નોંધ્યો કેસ
- Navratri 2026: યુવાનોમાં IV Dripનો ક્રેઝ, એનર્જી અને ગ્લો માટે હજારો ખર્ચતા પહેલા જાણી HIV સુધીના જોખમો!
- Weather Update : ગરમી સહન કરવા રહેજો તૈયાર, રાજ્યમાં તાપમાનનો પારો 39 ડિગ્રીએ પહોંચશે, હવામાન વિભાગની મોટી આગાહી!
- Ahmedabad SG હાઈવે પર કર્ણાવતી ક્લબથી સરખેજ તરફનો રસ્તો 1.5 વર્ષ બાદ ખુલ્લો મૂકાયો
- Ambaji: નવરાત્રિમાં અંબાજી મંદિરમાં દર્શન-આરતીના સમયમાં ફેરફાર; 11 થી 19 ઓક્ટોબર નવું સમયપત્રક અમલી
- Donald Trump: ‘મેં આટલા યુદ્ધ રોક્યા… મને 8 નોબેલ શાંતિ પુરસ્કાર મળવા જોઈએ’
