સુનિલ સોસાયટીમાં નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થયો છે. આ પ્રસંગે માઁ આધ્યશક્તિની પૂજા કરવામાં આવી હતી. અને આરતી કરાઈ હતી. માઁ આધ્યશક્તિ જગદંબાની આરતી કર્યા બાદ સોસાયટીના સભ્યો ગરબે ઘુમ્યા હતા.
મારી સોસાયટી મારી નવરાત્રિ:સુનિલ સોસાયટીમાં નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ, સભ્યો ગરબે ઘુમ્યા
📅 Published: October 11, 2026 |
📂 Category: gujarati-news
