મારી સોસાયટી મારી નવરાત્રિ સીઝન 4 અંતર્ગત મહાદેવ સ્મિત ઘોડાસર ખાતે નવરાત્રિનો પ્રારંભ થયો છે. આ પ્રસંગે અનોખા ડેકોરેશન સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. પહેલા જ દિવસથી બધા ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમ્યા હતા. ગુફામાં માતાજીનું સ્થાપન પણ લોકો માટે એક ખાસ આકર્ષણ બન્યું છે.
મારી સોસાયટી મારી નવરાત્રિ:મહાદેવ સ્મિત ઘોડાસર ખાતે નવરાત્રિ મહોત્સવ, ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમ્યા, ગુફામાં માતાજીનું સ્થાપન આકર્ષણ
📅 Published: October 11, 2026 |
📂 Category: gujarati-news
