અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલા કર્ણાવતી એપાર્ટમેન્ટ 2 માં નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન નવરાત્રીના બીજા દિવસે કરવામાં આવ્યું હતું.
મારી સોસાયટી મારી નવરાત્રિ:અમદાવાદના નારોલ કર્ણાવતી એપાર્ટમેન્ટ 2 માં નવરાત્રિના બીજા દિવસે ગરબાની રમઝટ
📅 Published: October 12, 2026 |
📂 Category: gujarati-news
