મારી સોસાયટી મારી નવરાત્રિ:મહાદેવ સ્મિત ઘોડાસરમાં નવરાત્રિના બીજા દિવસે ખેલૈયાઓ ઝૂમ્યા, મેચિંગ ડ્રેસમાં ખેલૈયાઓનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો.

📅 Published: October 12, 2026 | 📂 Category: gujarati-news

મહાદેવ સ્મિત, ઘોડાસર ખાતે ‘મારી સોસાયટી મારી નવરાત્રિ’ કાર્યક્રમ યોજાયો. નવલી નવરાત્રિ 2026 ના બીજા દિવસે ખેલૈયાઓ ગરબે ઝૂમતા જોવા મળ્યા. આ પ્રસંગે ખેલૈયાઓ મેચિંગ ડ્રેસમાં સજ્જ હતા. તેઓએ અનેરા ઉત્સાહ સાથે મન મૂકીને ગરબાની મોજ માણી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *