સ્થાનિક ચૂંટણીના પરિણામ, CJP નેતાઓ જંતર મંતર પહોંચવામાં રહ્યા સફળ, મસ્કે 3500 કરોડ રૂપિયા પાણીની જેમ વાપર્યા સહિતના સમાચાર

📅 Published: October 13, 2026 | 📂 Category: gujarati-news

સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

1. Sabarkantha News: ઈડર પોલીસ સ્ટેશનમાં જેલમાં બંધ આરોપીએ ફાંસો ખાઈ આપઘાત કર્યો

2. WPLમાં ઈતિહાસ રચનાર અમેરિકન બોલર તારા નોરિસની એન્ટ્રી, 2027માં મચાવશે ધમાલ

3. France બાદ હવેનો ટાર્ગેટ ભારત! વિરોધ પ્રદર્શનને લઇને અમેરિકી પત્રકારે કેમ ભારતને ચેતવ્યા?

4. Surat: ઉન-ભેસ્તાનમાં 8 મોટા ભંગારીયાઓ પર 3 દિવસથી GSTના દરોડા, કરોડોનું બોગસ બિલિંગ નેટવર્ક પકડાયું!

5. Gujarat Local body Election Results 2026 Live: થરા પાલિકામાં વોર્ડ નંબર 6નું પરિણામ જાહેર, કોંગ્રેસના ચાર ઉમેદવારોની જીત

6. Delhi CJP Protest: સૌરવ દાસ અને આશુતોષ રાંકાની દિલ્હી પોલીસે કરી અટકાયત.. જંતર મંતર પહોંચવામાં રહ્યા સફળ

7. PM Modi Today: ભારત મધર ઓફ ડેમોક્રેસી…બ્લૂમબર્ગ ન્યૂ ઇકોનોમી ફોરમમાં બોલ્યા પીએમ મોદી

8. US: ડોનાલ્ડ ટ્રમ્પ માટે કઇ પણ! મસ્કે 3500 કરોડ રૂપિયા પાણીની જેમ વાપરી નાખ્યા, જાણો કેમ?

9. Indias Richest Person: દેશના સૌથી અમીર વ્યક્તિ બન્યા મુકેશ અંબાણી.. જાણો અદાણી કયા નંબરે ?

10. Petrol Diesel Price Today: પેટ્રોલ 5 અને ડીઝલ 3 રૂપિયા મોંઘુ, આ કંપનીએ વધાર્યો પેટ્રોલ ડીઝલનો ભાવ, જાણો લેટેસ્ટ રેટ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *