Sandesh Navratri 2026 Contest: બેસ્ટ ડ્રેસ્ડ કપલ & બેસ્ટ ગરબા કોન્ટેસ્ટ, ગરબાની રમઝટ સાથે ગિફ્ટ વાઉચર્સની ધમાલ, જુઓ આજના PHOTOS

📅 Published: October 13, 2026 | 📂 Category: gujarati-news

નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ખેલૈયાઓ અને ગરબારસિકોનો ઉત્સાહ બેવડાવવા માટે ‘સંદેશ’ દ્વારા એક વિશેષ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. “નવરાત્રી 2026 – બેસ્ટ ડ્રેસ્ડ કપલ & બેસ્ટ ગરબા કોન્ટેસ્ટ” હેઠળ ખેલૈયાઓ પોતાના પારંપરિક અને રંગીલા અંદાજ, અદભુત ડ્રેસિંગ અને ગરબા રમતા ફોટા કે વીડિયો મોકલીને આકર્ષક ઇનામો જીતી શકે છે.

સ્પર્ધામાં ભાગ લેવાની સરળ રીત

આ સ્પર્ધામાં ભાગ લેવા માટે સ્પર્ધકોએ પોતાના અથવા પોતાના ગ્રુપના શ્રેષ્ઠ ગરબા લુકના ફોટો અને વીડિયો WhatsApp નંબર 9316724216 પર મોકલવાના રહેશે. મેસેજ સાથે સ્પર્ધકે પોતાનું નામ, મોબાઇલ નંબર અને પોતાના શહેરનું નામ લખવું ફરજિયાત છે. દરરોજના લકી વિજેતાઓની જાહેરાત સંદેશના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને અધિકૃત વેબસાઇટ sandesh.com પર કરવામાં આવશે.

<a href="

==” target=”_blank”>

==

શેરી ગરબાના ખેલૈયાઓ પણ લઈ શકશે ભાગ

ગરબારસિકો માટે વધુ એક ખુશીના સમાચાર એ છે કે આ વખતે માત્ર મોા ક્લબ કે પાર્ટી પ્લોટ જ નહીં, પરંતુ શેરી અને સોસાયટીના ગરબા રમતા ખેલૈયાઓ પણ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. તમારી સોસાયટી કે શેરીના ગરબાના ફોટા અને વીડિયો મોકલીને પણ આકર્ષક ગિફ્ટ વાઉચર્સ મેળવી શકાશે. આ ઉપરાંત પસંદગી પામેલા શ્રેષ્ઠ ફોટા અને વીડિયો સંદેશના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પણ દર્શાવવામાં આવશે.

આજે દર્શકો દ્વારા મોકલવામાં આવેલા ફોટોસ આ પેજમાં પ્રકાશિત કરવામાં આવી રહ્યા છે. જેમાંથી બેસ્ટ ફોટો સિલેક્ટ કરવામાં આવશે, જેના નામની જાહેરાત આગામી સમયમાં કરવામાં આવશે. વિજેતાની યાદી માટે સંદેશ ડિજિટલની વેબ સાઈટ sandesh.com જોતા રહો!

શિખા શાહ, અમદાવાદ

Shikha Shah

સ્વારીત અપાર્ટમેન્ટ, વેજલપુર

garba

ઉર્વેશ પટેલ, અમદાવાદ

ઉર્વેશ પટેલ, અમદાવાદ

ભૌતિકા બાપોદરા, અમદાવાદ

ભૌતિકા બાપોદરા, અમદાવાદ

નિવા હેમંત પટેલ, સુરત

નિવા હેમંત પટેલ

હેમાંગિની જાની, અમદાવાદ

હેમાંગિની જાની

નિહારિકા બંગલોઝ,આંબાવાડી
નિહારિકા બંગલોઝ,આંબાવાડી

શનાયા પટેલ, અમદાવાદ

શનાયા પટેલ, અમદાવાદ

ભાર્ગવ પટેલ, સુરત

ભાર્ગવ પટેલ, સુરત


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *