નવરાત્રીના ચોથા નોરતે પામ ગ્લોરી ૪, સોલા, સાયન્સ સિટીમાં ખાસ ઉજવણી કરવામાં આવી હતી. આ વખતે ‘વ્હાઇટ પરિંદે’ થીમ રાખવામાં આવી હતી. આ ઉજવણીમાં સોસાયટીના તમામ સભ્યો સફેદ કપડાંમાં જોવા મળ્યા હતા. આ પહેલ સભ્યો વચ્ચેની એકતા અને સકારાત્મકતા દર્શાવે છે.
મારી સોસાયટી મારી નવરાત્રિ:સાયન્સ સિટીમાં આવેલી પામ ગ્લોરી 4માં ચોથા નોરતે વ્હાઇટ પરિંદે થીમ પર તમામ સભ્યો ગરબે ઘુમ્યા
📅 Published: October 14, 2026 |
📂 Category: gujarati-news
