કવિશા પેનોરમા સોસાયટીમાં નવરાત્રી ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. દક્ષિણ બોપલમાં આવેલા આ સ્થળે મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સોસાયટીની અદભુત સજાવટે સમગ્ર વાતાવરણને રંગીન અને મનમોહક બનાવી દીધું હતું. ઢોલ-નગારાના તાલે સૌ કોઈ ગરબાના રંગે રંગાઈ ગયા હતા. આ નવરાત્રીનો ઉત્સવ આનંદ, એકતા અને ઉત્સાહનો યાદગાર પ્રસંગ બની રહ્યો.
મારી સોસાયટી મારી નવરાત્રિ:કવિશા પેનોરમા સોસાયટીમાં નવરાત્રી ગરબાનું આયોજન, દક્ષિણ બોપલમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો
📅 Published: October 15, 2026 |
📂 Category: gujarati-news
