એમ્પાયર સ્કાય પાર્કમાં નવરાત્રિના પાવન છઠ્ઠા નોરતાની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ખેલૈયાઓ ઉમટી પડ્યા હતા. ઢોલના ધબકારે અને માતાજીના ગરબે આબાલ-વૃદ્ધ સૌ ખેલૈયાઓએ ખૂબ આનંદ અને ઉત્સાહથી ગરબા રાસ લીધા. વાતાવરણ ભક્તિમય અને ઉર્જાથી ભરપૂર બન્યું હતું.
મારી સોસાયટી મારી નવરાત્રિ:એમ્પાયર સ્કાય પાર્કમાં છઠ્ઠા નોરતે ખેલૈયાઓએ ઉત્સાહભેર ગરબા રાસ લીધા
📅 Published: October 16, 2026 |
📂 Category: gujarati-news
