મારી સોસાયટી મારી નવરાત્રિ:તિરુપતિ સોસાયટીમાં છઠ્ઠા નોરતે મા દુર્ગાનું પૂજન કરાયું

📅 Published: October 16, 2026 | 📂 Category: gujarati-news

સુરતના યોગી ચોક સ્થિત તિરુપતિ સોસાયટી ગેટ નંબર 8 ખાતે છઠ્ઠા નોરતે મા દુર્ગાનું પૂજન કરવામાં આવ્યું. આ પ્રસંગે ‘મારી સોસાયટી મારી નવરાત્રી’ થીમ પર વિશેષ ઉજવણી કરાઈ. સોસાયટીના સભ્યોએ નવરાત્રી મહોત્સવની સાચી રીત અને તેના મહત્વ વિશે લોકોને સમજણ આપી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ધાર્મિક પરંપરાઓનું જતન કરવાનો હતો.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *