સુરતમાં ગરબામાં બજરંગ દળનો હોબાળો, દિલ્હીમાં FIR અને કોટામાં દર્દનાક અકસ્માત

📅 Published: October 17, 2026 | 📂 Category: gujarati-news

સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

1.IND vs WI 5th T20I : વૈભવ અને ભુવનેશ્વરની એન્ટ્રી પાક્કી? નિર્ણાયક મેચમાં બદલાશે ટીમ ઈન્ડિયા!

2.Delhi: કનોટ પ્લેસમાં ચેતવણી બાદ એકઠા થયેલા લોકોની ખેર નથી, પોલીસે નોંધી હવે FIR

3.Surat: કાળમુખા ડમ્પરે બે સગી બહેનોને કચડી; વેસુ VIP રોડ પર ટ્યુશન જતી 22 વર્ષીય નેહા પ્રસાદનું દર્દનાક મોત

4.Surat: ઓલપાડમાં નવરાત્રિ દરમિયાન કિરણ મેડિકલ કોલેજના ગરબામાં વિધર્મીઓની હાજરી મુદ્દે VHP-બજરંગ દળનો હોબાળો

5.Kota: ભોપાલથી ખાટુશ્યામ જતા નડ્યો અકસ્માત, 8 લોકોના મોત અને 23ની હાલત ગંભીર

6.Jammu Kashmir: શીત લહેર પહેલાં આતંકીઓનું ઘૂસણખોરીનું પ્લાનિંગ ! કુપવાડામાં સેનાનું મોટું ઓપરેશન

7.Bharuch: વાગરામાં સેનઝીલ ફાર્માના પ્રચંડ બ્લાસ્ટની ભયાનકતા; 1000 મીટર દૂર ટ્રેક્ટરનું ટાયર ફાડી નાખ્યું, NK પિગમેન્ટ્સની લેબ તહેસનહેસ

8.CJP: અભિજીત દીપકેને કોર્ટમાં કરાશે રજૂ.. AISA અધ્યક્ષ નેહા બોરાને કરાયા મુક્ત

9.Rajkot: દીવાલ 4 ફૂટ ઊંચી અને બાળકી 3 ફૂટની હોવાથી ખૂલ્યો માતાનો ભાંડો, બીજા લગ્નમાં નડતરરૂપ લાગતાં દીકરીને 5મા માળેથી નીચે ફેંકી દીધી

10.Shubman Gillનો મોટો દાવ! ટેસ્ટ સીરિઝ જીતવા પોતાના ખર્ચે નેટ બોલર્સની ફોજ ઉતારશે


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *