FOએ ગુજરાતીઓને ધોઇ નાખ્યા:પ્રોફિટનો 99 ટકા હિસ્સો અલ્ગો ટ્રેડર્સ લઇ ગયા, લોસમાં ગુજરાતના રિટેલર્સ ટોપ-3માં, ઇન્સ્ટન્ટ રૂપિયા કમાવાનો ચસકો ભારે પડ્યો

📅 Published: October 18, 2026 | 📂 Category: gujarati-news

છેલ્લા બે વર્ષમાં શેરબજારે ગુજરાતીઓને ધોઇ નાખ્યા છે. ખાસ કરીને FOમાં ખિસ્સાં ખાલી થઇ ગયાં છે. આ બે વર્ષમાં પ્રોફિટનો 99 ટકા હિસ્સો અલ્ગો ટ્રેડર્સ લઇ ગયા છે. આ લોસમાં ગુજરાતના રિટેલર્સ ટોપ-3માં છે. ઇન્સ્ટન્ટ રૂપિયા કમાવાનો ચસકો ભારે પડ્યો છે. FO ટ્રેડિંગની દુનિયામાં રિટેલ ટ્રેડર્સ ઝડપથી પૈસા કમાઈ લેશું એવું વિચારીને તેમાં કૂદી જાય છે. પણ તેનાં પરિણામ કેવા હોય છે તે જાણવા માટે ઉપરના ફોટો પર ક્લિક કરો અને વીડિયો જુઓ નોંધ- આ વીડિયો માત્ર એજ્યુકેશનલ હેતુથી બનાવાયો છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *