નવલા નોરતાને પૂર્ણ થવામાં હવે બે દિવસ બાકી રહ્યા છે. ત્યારે આજે આઠમા નોરતા રાત્રે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના શહેરોમાં ખૈલૈયાઓ રાસ ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે. વડોદરાના ખેલૈયાઓની તસવીર સુરતના ખેલૈયાઓની તસવીર અમદાવાદના ખેલૈયાઓની તસવીર
ઝીણા ઝીણા ઉડે રે ગુલાલ…અમદાવાદમાં જીગરાએ હજારો ખેલૈયાઓને ડોલાવ્યા:રાજકોટમાં એકસાથે 10 હજાર ખેલૈયાઓએ રાસની રમઝટ બોલાવી, સુરતમાં ગરબા સ્થળ પર દેશભક્તિના રંગ
📅 Published: October 18, 2026 |
📂 Category: gujarati-news
