18 October Top News: સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચો

📅 Published: October 18, 2026 | 📂 Category: Ahmedabad

18 October Top News: સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચો

1.  Bharuchની અંકલેશ્વર પોક્સો કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, સગીરા પર દુષ્કર્મ ગુજારનારને કડક સજા, 20 વર્ષની સખત કેદ

2. Tiger Shroff Firing: ‘સલમાન ખાન સાથે જે પણ કામ કરશે તેની સ્થિતિ આવી જ થશે…’, ટાઇગર શ્રોફ પર હુમલા બાદ લોરેન્સ ગેંગની ધમકી

3. Saudi Arabiaમાં રહેતા ભારતીયો સાવધાન, નવી એડવાઈઝરી અને ટોલ-ફ્રી નંબર જાહેર

4.Ukraine Peace: રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારતની નવી રણનીતિ! 3 મુદ્દા પર સમજૂતી કરાવવાનો પ્રયાસ

5. Tiger Shroff Firing: ત્રણ અજાણ્યા બાઇક સવારે ટાઇગર શ્રોફ પર કર્યુ ફાયરિંગ, કાર ડ્રાઇવર ઘાયલ

6. Punjab Sangrur Road Accident: સંગરૂરમાં રોડ પર કામ કરી રહેલા 23 મનરેગા શ્રમિકોને કારે મારી ટક્કર, 8ના મોત

7. US Sanctions: રશિયન તેલ ખરીદતા દેશોને મોટી રાહત, ભારત પર 100% ટેરિફનું જોખમ હાલ ટળ્યું

8. Para Asian Games 2026: PM મોદીએ ભારતીય ખેલાડીઓને પાઠવી શુભેચ્છા, કહ્યું- ‘દેશને તમારા પર ગર્વ’

9. AUS vs SA: સતત 13 વર્ષથી ટેસ્ટમાં રમતો ખેલાડી પ્લેઇંગ-11માંથી બહાર, ઓસ્ટ્રેલિયાનો ચોંકાવનારો નિર્ણય

10 Indonesia Forest Fire Haze: શ્વાસ લેવામાં મુશ્કેલી સર્જાતા એર પ્યુરીફાયર અને ઓક્સિજન ટેન્કની 6 ગણી વધી માંગ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *