મારી સોસાયટી મારી નવરાત્રિ:ઓર્ચિડ એક્ઝોટીકા સોસાયટીમાં નવરાત્રીની ધૂમ, મકરબામાં ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા, માતાજીની આરતી સાથે ઉત્સવનું સમાપન

📅 Published: October 21, 2026 | 📂 Category: gujarati-news

અમદાવાદના મકરબા વિસ્તારમાં આવેલી ઓર્ચિડ એક્ઝોટીકા સોસાયટીમાં નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું હતું. સોસાયટીના સભ્યોએ નવ દિવસ સુધી માતાજીની પૂજા-આરતી કરી હતી. નવરાત્રીના નવમા દિવસે ખેલૈયાઓ બે તાળી, ત્રણ તાળી અને રાસના તાલે ગરબે ઘૂમ્યા હતા. સભ્યોએ સેલ્ફી પોઈન્ટ પર ફોટોગ્રાફીનો આનંદ પણ લીધો હતો. છેલ્લા દિવસે માતાજીની આરતી સાથે નવરાત્રી મહોત્સવનું સમાપન કરાયું હતું. સભ્યોએ આવતા વર્ષે ફરી માતાજીની આરાધનાનો અવસર મળે તેવી પ્રાર્થના કરી હતી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *