બોલિવૂડમાં ફફડાટ ફેલાયો, બેંકના ખાતેદાર પર ખતરો, યુસુફ પઠાણની ભેટ સામે લોકોમાં રોષ, હાર્દિક પંડ્યા વધુ 3 મોટી સિરીઝમાંથી બહાર

📅 Published: October 21, 2026 | 📂 Category: Ahmedabad

સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

1. Arshdeep Singhના નિશાને ઐતિહાસિક રેકોર્ડ! ઇતિહાસથી માત્ર 5 વિકેટ દૂર

2. Bank Data Leak: SBI થી લઇને ICICI બેંકના ખાતેદાર પર ખતરો! બેંકના ડેટા આખરે કઇ રીતે થાય છે લીક?

3. Bollywood News: અક્ષયકુમારના ઘરે લાગ્યા બુલેટપ્રુફ કાચ, સલમાનને કમાન્ડો સુરક્ષા..ટાઈગર શ્રોફ પર હુમલા બાદ બોલિવૂડમાં ફફડાટ!

4. Gujarat Weather Update : ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધવાની મોટી અગાહી, તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચવાની શક્યતા

5. Jamnagar: અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોનું આગમન; મુકેશ અંબાણી સાથે $300 બિલિયનની મેગા ડીલ અને વનતારાની મુલાકાત!

6. US Midterms Election 2026: મિડટર્મ ચૂંટણી પહેલાં સરકારી ફ્રોડ પકડાવનાર નાગરિકોને ઇનામ આપવાની જાહેરાત

7. H-1B વિઝાને લઈને ખુશખબર! માર્કો રુબિયોએ કહ્યું- ‘નવા નિયમો ભારત વિરુદ્ધ નથી’

8. Vadodara News: સાંસદ યુસુફ પઠાણને 500 ચો.મી જમીન મફતમાં અપાશે, જમીનની ભેટ સામે સ્થાનિકોમાં ભારે રોષ

9. Hardik pandya હવે માત્ર IPL જ રમી શકશે ? વાપસી પહેલાં જ વધુ 3 મોટી સિરીઝમાંથી બહાર !

10. Jio Platforms IPO: ખૂલતાની સાથે જ મોટા રોકાણકારોએ Jio IPOને વધાવી લીધો..પહેલા કલાકોમાં જ 83% બોલી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *