હોર્મુઝમાં તેલ ટેન્કર પર મિસાઇલ હુમલો, વૈભવ સૂર્યવંશીના રમવા પર સસ્પેન્સ,શેરબજારમાં મોટો ઘટાડો સહિતના સમાચાર

📅 Published: October 22, 2026 | 📂 Category: gujarati-news

સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

1. Gujarat News: મંજૂરી વિના સરકારી શાળામાં પ્રવેશ્યા તો થશે કાર્યવાહી, શિક્ષણ વિભાગે પરિપત્ર કર્યો જાહેર

2. Ahmedabad News: ગટરમાં ગુમ થયેલી બાળકી હવે નહીં મળે, તંત્રએ શોધવાની તપાસ પૂર્ણ કરી ખાડો પૂરી દીધો

3. IND vs NZ T20I: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ T20 મેચ, વૈભવ સૂર્યવંશીના રમવા પર સસ્પેન્સ

4. Gold Silver Price Today: અચાનક ચાંદી 5000 રૂપિયા સસ્તી.. સોનામાં પણ ભાવ ઘટ્યો, જાણો 10 ગ્રામનો રેટ

5.  Asian Para Games 2026: ભારતીય પેરા તીરંદાજ શીતલ દેવી અને તોમન કુમારે ગોલ્ડ જીતી રચ્યો ઇતિહાસ

6. Hormuz સ્ટ્રેટમાં કુવૈતી તેલ ટેન્કર પર જોરદાર મિસાઇલ હુમલો, જહાજ પર સવાર હતા 21 ભારતીયો

7. Delhi CJP: સૌરવ દાસ અને આશુતોષ રાંકાની મુશ્કેલી વધી, ક્રાઇમ બ્રાંચમાં થવુ પડશે હાજર

8.Kedarnath Dham માં આગામી 3 દિવસ બરફવર્ષાની ચેતવણી, વહીવટીતંત્રે જાહેર કરી માર્ગદર્શિકા

9. Stock Market Opening: શેરબજારમાં મોટો ઘટાડો, 608.22 પોઇન્ટ તૂટ્યો સેન્સેક્સ, નિફ્ટી 22,581 અંકે ખૂલ્યો

10. Gujarat Weather News: સૂકા પવનો ફૂંકાવાથી ગરમીની અસર વધી, જાણો તાપમાનનો પારો ક્યાં સુધી પહોંચશે


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *