'સ્કૂલમાં મુલાકાતીને મંજૂરીનો પરિપત્ર ખોટો જ છે', VIDEO:'આમા વાલીઓનો શું દોષ? અમે વિરોધમાં છીએ અને PM-CMને પત્ર લખીશું', અમદાવાદના પેરેન્ટ્સે શું શું કહ્યું?

📅 Published: October 23, 2026 | 📂 Category: gujarati-news

ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા સરકારી શાળાઓમાં પ્રવેશ માટે આચાર્યની લેખિત મંજૂરી ફરજિયાત કરવાના પરિપત્ર સામે અમદાવાદના વાલીઓમાં ભારે રોષ ભભૂકી ઊઠ્યો છે. વાલીઓએ સ્પષ્ટ વિરોધ નોંધાવતાં જણાવ્યું હતું કે “આમાં અમારો શું વાંક, અમે અમારા જ બાળકોને મળવા કે શાળાની સ્થિતિ જોવા માટે કેમ મંજૂરી લેવા જઈએ?” દિવ્ય ભાસ્કરે આ મામલે અમુક વાલીઓ સાથે વાતચીત કરી હતી. જેમાં તેઓએ શું-શું કહ્યું તે અંગે જાણવા ઉપરની તસવીર ક્લિક કરો.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *