બ્લાસ્ટ ધમકી કેસમાં સૌથી મોટો ખુલાસો, બેલેટથી ચૂંટણી છતાં કોંગ્રેસ હારી, ઈશાન કિશનનું રાજ ખતમ! સહિતના સમાચાર

📅 Published: October 28, 2026 | 📂 Category: Ahmedabad

સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

1. Gujarat Weather News: ડબલ ઋતુ વચ્ચે રાજ્યમાં આગામી ત્રણ દિવસ માવઠાની આગાહી

2. પાકિસ્તાની બોલર હારિસ રઉફ સામે ICCની કાર્યવાહી, હવે કુલ 5 ડિમેરિટ પોઈન્ટ

3. Ahmedabad બ્લાસ્ટ ધમકી કેસમાં સૌથી મોટો ખુલાસો, પાકિસ્તાન અને બાંગ્લાદેશનું ડેન્જરસ ક્રોસ-બોર્ડર કનેક્શન ઉજાગર!

4. Election: મધ્યપ્રદેશ રાજ્યસભા પેટાચૂંટણીમાં BJPનો મોટો નિર્ણય, હરદીપ સિંહ પુરીના નામ પર મહોર!

5. ICC Ranking: ઈશાન કિશનનું રાજ ખતમ! અભિષેક શર્મા ફરી બન્યો દુનિયાનો નંબર-1 T20I બેટર

6. Neeraj Yadav: 3 વખતના એશિયન પેરા ગેમ્સ ગોલ્ડ મેડલિસ્ટનું નિધન, 42 વર્ષની વયે દુનિયાને કહ્યું અલવિદા

7. Cyclone Arnab LIVE: અર્નબ વાવાઝોડાનો કહેર યથાવત, આંધ્રપ્રદેશમાં 3 લોકોના મોત, અનેક રાજ્યોમાં એલર્ટ

8. Karnataka MLC Election: બેલેટ પેપરથી ચૂંટણી છતાં કોંગ્રેસ હારી, કોંગ્રેસના સૂપડા સાફ થતા ભાજપનો રાહુલ ગાંધીને કટાક્ષ

9.DPDP Act: સરકારને સવાલ પૂછવાની આઝાદી છીનવાઇ જશે? નિર્ણય સામે 21 સમાચાર સંસ્થાઓના સુપ્રીમમાં ધામા!

10.Digital Arrest મામલે Supreme Courtની સખત ટિપ્પણી, ડિજિટલ એરેસ્ટને ‘ડિજિટલ ડકેતી’ ગણાવી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *