પોરબંદરમાં રેલવે ફાટક નજીક ટ્રેનનો એક ડબ્બો પાટા પરથી ઉતરી ગયો હતો. આ ઘટના લીમડા ચોક વિસ્તારમાં વાડી ફાટક પાસે બની હતી. ઘટનામાં ટ્રેનના બે ડબ્બા અલગ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. ટ્રેન પાટા પરથી નીચે ઉતરતા રેલવે સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. ટ્રેનને ફરી પાટા પર ચડાવવા કવાયત હાથ ધરાઈ છે અમે આને અપડેટ કરી રહ્યા છીએ…..
પોરબંદરમાં ટ્રેનનો એક ડબ્બો પાટા પરથી ઉતર્યો:લીમડા ચોકમાં વાડી ફાટક પાસે બે ડબ્બા અલગ થયા, રેલવે સ્ટાફમાં દોડધામ મચી
📅 Published: October 29, 2026 |
📂 Category: gujarati-news
