ટ્રેનમાં ઉંઘવાનો મામલો હાઇકોર્ટમાં કેમ પહોંચ્યો?, આધારકાર્ડથી નહીં મળે સરકારી યોજનાઓના પૈસા, ધરપકડ પર SCનો મોટો નિર્ણય

📅 Published: November 5, 2026 | 📂 Category: Ahmedabad

સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

1. Rohit-Kohaliના વિરોધ છતાં BCCI નો મોટો નિર્ણય! IPL માં આ નિયમ હવે 2027 સુધી ચાલુ રહેશે, જાણો કેમ?

2.UGC વિવાદિત નિયમો પર કેન્દ્ર સરકાર પુનર્વિચાર કરશે, SCમાં ખાતરી આપી સમીક્ષા સમિતિની રચના કરી

3. હવે આધારકાર્ડથી નહીં મળે સરકારી યોજનાઓના પૈસા, બાયોમેટ્રિક અને વોટર IDથી થશે ઓળખ

4. Train Rules: ટ્રેનમાં રાત્રે 10 થી સવારે 6 સુધી ઉંઘવાનો મામલો હાઇકોર્ટમાં કેમ પહોંચ્યો? આવ્યો અટપટ્ટો નિયમ

5. Ramayana ફિલ્મની પહેલી 10 મિનિટમાં જ મંત્રમુગ્ધ થઇ ઓડિયન્સ, યુઝર્સનો સોશિયલ મીડિયામાં જબરજસ્ત રિસ્પોન્સ

6. Haryana: ‘ચર્ચા સંસદમાં થાય, રસ્તા પર નહીં’, અરાજકતા ફેલાવવાનું બંધ કરે કોંગ્રેસ; કરનાલમાં અમિત શાહનો હુંકાર

7. Supreme Court: અટકાયત-ધરપકડ પર SCનો મોટો નિર્ણય, આરોપીને 24 કલાકની અંદર ન્યાયાધીશ સમક્ષ રજૂ કરવો ફરજિયાત

8. South America: પેરાગ્વેમાં મોટું બેંકિંગ સંકટ! યુનો બેંક ડૂબતાં 30 લાખ ગ્રાહકોના પૈસા ફસાયા

9. Lucknow: ધાર્મિક પ્રવચનોની આડમાં સમાજમાં ભાગલા… રામ-કૃષ્ણ પર નિવેદન બાદ ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ લગાવાયા પોસ્ટર

10. Apple નો મોટો નિર્ણય: AIનો વપરાશકર્તા કર્મચારીઓના ખર્ચમાં મૂક્યો કાપ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *