સાંધીએર : ઓલપાડ તાલુકા ભાજપ સંગઠન દ્વારા સાંધીએર ગામનાં સરપંચ મેહુલ આહિરનાં સહકારથી આદિવાસી સમાજની મહિલાઓને સાંસદ મુકેશભાઈ દલાલનાં હસ્તે સાડીનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે ગામના સરપંચ મેહુલ આહિર, ઓલપાડ તા.પં.ની સાંધીએર સીટના સદસ્ય ધર્મેશ પટેલ,ભાજપ સંગઠન મહામંત્રી રાજ પટેલ, ગામના આદિવાસી નેતા અર્જુન રાઠોડ સહિત તેમની ટીમ ઉપસ્થિત રહી હતી.
Surat: સાંધીએરમાં ભાજપ દ્વારા આદિવાસી સમાજની મહિલાઓને સાડીનું વિતરણ કરવામાં આવ્યું
📅 Published: November 6, 2026 |
📂 Category: Surat
