નક્સલ ગઢ બસ્તરમાં જવાનો સાથે PM મોદી મનાવશે દિવાળી, વડોદરા બ્રિજ પર રામાયણની દિવ્ય ઝાંખી અને રાજકોટમાં બહેનોને ફ્રી સફર

📅 Published: November 8, 2026 | 📂 Category: gujarati-news

સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

1.India: ઇથોપિયામાં છુપાયેલા ગેંગસ્ટર આફ્રિદીને ભારત લવાયો, 10 મહિના બાદ પંજાબ પોલીસે દબોચ્યો

2.Trumpની હારનો ગુસ્સો હિન્દુઓ પર ઠાલવ્યો, અમેરિકામાં દિવાળી કાર્યક્રમમાં રાઇટવિંગ કાર્યકર્તાનો હોબાળો

3.Patan News : પોલીસ જીપ સાથે રીલ બનાવી ભારે પડી, રાધનપુરમાં યુવકને સ્ટંટબાજી કરવી મોંઘી સાબિત થઈ

4.Ahmedabad News: ખોટી સહીથી પાવર ઓફ એટર્ની અને સોગંદનામા બનાવ્યા, 8 લોકોએ 70 કરોડની જમીન પચાવી

5.Vadodara: અકોટા-દાંડિયા બજાર બ્રિજ પર રામાયણની દિવ્ય ઝાંખી; LED ચિત્રો દ્વારા શ્રીરામના જીવન આદર્શોનું પ્રદર્શન

6.બસ્તરમાં જવાનો સાથે દિવાળી ઉજવશે PM મોદી, કહ્યું- જ્યાં નક્સલીઓ તબાહી મચાવતા હતા ત્યાં વિકાસ

7.Rajkot: RMCએ ભાઈબીજના દિવસે મહિલાઓ માટે સિટી બસ અને BRTS માં મફત મુસાફરીની સત્તાવાર જાહેરાત

8.Suratમાં દિવાળી વેકેશનને પગલે આંગડિયા પેઢીઓ 10 દિવસ માટે બંધ, રોકડ નાણાંની હેરફેરનો કારોબાર ઠપ

9.Ahmedabad News: સાબરમતી જેલ સુરંગના ફોટોગ્રાફની સીડી ખૂલતી ન હોવાથી મૂળ ડિજિટલ પુરાવા રજૂ કરવા હુકમ

10.Surat: હાઈકોર્ટના ચાબખા બાદ મનપા ભીંસમાં! નાસીરનગરના અસરગ્રસ્તોને ઘર મળશે કે રસ્તા પર જ રહેશે?


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *