Vadodara : મનોદિવ્યાંગ બાળકોમાં દિવાળી પર્વે અન્નદાન કરવામાં આવ્યું

📅 Published: November 9, 2026 | 📂 Category: Baroda

આસ્થા ફાઉન્ડેશન સંચાલિત પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશ્યલી એબલ્ડ શાળાના 160 મનોદિવ્યાંગ બાળકો સાથે દિયાંશ ફાઉન્ડેશનના સભ્યોએ દીવાળી પર્વની ઉજવણી કરી હતી. જે અંતર્ગત અન્નદાન અભિયાનને વેગ આપવામાં આવ્યો હતો. દિયાંશ ફાઉન્ડેશન છેલ્લા 8 વર્ષથી સતત સેવાકાર્ય કરે છે અને તેનું આ જીવંત ઉદાહરણ છે તેમ દિયાંશ ફાઉન્ડેશનના સ્થાપક અને વડોદરા ઝોનના એફ આર સી સભ્ય સીએ કૃણાલ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *