Surendranagar : સુ.નગર જિલ્લા પોલીસ પરિવારનું સ્નેહમિલન

📅 Published: November 13, 2026 | 📂 Category: gujarati-news

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના નિવાસસ્થાને જિલ્લા પોલીસ પરિવારના સ્નેહમીલનનું આયોજન કરાયુ હતુ. જેમાં એસપી પ્રેમસુખ ડેલુ, ડીવાયએસપી પાર્થ પરમાર, એ ડીવીઝન પીઆઈ આર.એમ.સંગાડા, બી ડીવીઝન પીઆઈ એચ.એચ.જાડેજા, જોરાવરનગર પીઆઈ આઈ. એમ. હુદડ, વઢવાણ પીઆઈ એમ.એમ.વાઢેર સહિત થાણા અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *