Gujarat Gas CNG Price Hike: મોંઘવારીનો માર! CNG ગેસ થયો મોંઘો, ભાવમાં તોતિંગ વધારો!

📅 Published: November 15, 2026 | 📂 Category: Ahmedabad

મોંઘવારીના માહોલ વચ્ચે વાહનચાલકો માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત એનર્જી દ્વારા CNG ગેસના ભાવમાં પ્રતિ કિલો 5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ભાવ વધારા બાદ હવે ગ્રાહકોએ વધુ કિંમત ચૂકવવી પડશે. અગાઉ અદાણી CNGના ભાવમાં પણ વધારો થયો હતો, અને હવે ગુજરાત એનર્જી દ્વારા પણ ભાવ વધારવામાં આવતા સામાન્ય જનતાના ખિસ્સા પર વધુ ભાર પડશે.

નવા ભાવો અને અમલીકરણ

ગુજરાત એનર્જી દ્વારા જાહેર કરવામાં આવેલા નવા દર

  • જૂનો ભાવ: Rs. 88.76 પ્રતિ કિલો
  • નવો ભાવ: Rs. 93.76 પ્રતિ કિલો
  • વધારો: Rs. 5.00 પ્રતિ કિલો

<a href="

==” target=”_blank”>

==

આ વધેલા નવા ભાવ આજ રાતથી જ અમલી બની જશે, જેના કારણે વાહનચાલકોએ આજ રાતથી જ મોંઘા ભાવે CNG ખરીદવો પડશે. અગાઉ અદાણી CNG ના ભાવમાં પણ વધારો નોંધાયો હતો, ત્યારે હવે અન્ય કંપનીઓના ભાવમાં પણ ફેરફાર થવાની સંભાવનાઓ સેવાઈ રહી છે.

<a href="

=” target=”_blank”>

=

આ પણ વાંચો: Junagadh News: વિસાવદરના કુબા રાવણી પાસે અકસ્માત, બે માસિયા ભાઈના મોત!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *