વિશ્વની ત્રણ મહાસત્તાઓનું ચીનમાં મહામિલન, થાઈલેન્ડના ફુકેતમાં ભીષણ આગથી 11 લોકો ભડથું, બોલિવૂડ સ્ટાર્સ પર હુમલાનું કાવતરું નિષ્ફળ

📅 Published: November 16, 2026 | 📂 Category: India National

સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

1.Thailand: ફુકેતમાં આગનું તાંડવ! આખી ઇમારત બળીને ખાખ થઇ, 11નાં મોત અને 16 લોકો ઇજાગ્રસ્ત

2.India: બોલિવૂડ સ્ટાર્સ પર હુમલાનું કાવતરું નિષ્ફળ, પંજાબના બે શાર્પ શૂટર્સની ધરપકડ

3.Ahmedabad: મેમનગરમાં જલારામ બાપાની જન્મજયંતીની ભવ્ય ઉજવણી, શોભાયાત્રામાં CM ભૂપેન્દ્ર પટેલ સહિત હજારો ભક્તો જોડાયા

4.China :વિશ્વની ત્રણ મહાસત્તાઓનું મહામંથન, ચીનમાં પ્રથમવાર એકસાથે મળશે ટ્રમ્પ, જિનપિંગ અને પુતિન

5.Ahmedabad: શીલજ જંકશન પર ₹120 કરોડના ખર્ચે બની રહ્યો છે 834 મીટર લાંબો 6 લેન બ્રિજ

6.Meghraj: રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી અને ભાજપના વરિષ્ઠ આગેવાન હીરાજી ડામોરનું હાર્ટ એટેકથી નિધન, રાજકીય જગતમાં શોકની લાગણી

7.Philippines: મનીલામાં 23મી આસિયાન-ભારત સમિટ, PM મોદી અને ટ્રમ્પ વચ્ચે થઇ શકે છે મુલાકાત

8.IND vs NZ Test : વનડે બાદ હવે ટેસ્ટનો વારો, ન્યૂઝીલેન્ડ સામે ક્યારે રમશે ટીમ ઈન્ડિયા?

9.Afghanistan Earthquake: વહેલી સવારે 5.1ની તીવ્રતાનો ભૂકંપ,સદનસીબે કોઈ જાનહાનિ નહીં

10.Nvidia જેન્સેન હુઆંગની વાપસી? એલોન મસ્ક સહિત ટેક દિગ્ગજોએ આપ્યું સમર્થન


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *