અભિનેત્રીઓ અને સ્ટાઇલ સ્ટેટમેન્ટ

📅 Published: November 16, 2026 | 📂 Category: Nari

ભારતીય ફિલ્મ ઉદ્યોગ એટલે કે બોલિવૂડની અભિનેત્રીઓ હંમેશાં પોતાના સ્ટાઇલ સ્ટેટમેન્ટ અને ફેશન સેન્સ માટે ચર્ચામાં રહે છે. વેસ્ટર્ન આઉટફિટ્સ ભલે ટ્રેન્ડમાં હોય, પરંતુ જ્યારે વાત ટ્રેડિશનલ આઉટફિટ્સની આવે ત્યારે અભિનેત્રીઓનો અંદાજ જોવા જેવો હોય છે. સાડી, લહેંગા અને અનારકલી સૂટ જેવા પારંપરિક પોશાકોમાં અભિનેત્રીઓનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે.ખાસ કરીને, લગ્નો કે તહેવારો જેવા પ્રસંગો પર બોલિવૂડ દિવાઓ સુંદર સિલ્ક સાડીઓ, ભારે એમ્બ્રોઈડરીવાળા લહેંગા અને પરંપરાગત ઝવેરાત સાથે જોવા મળે છે. દીપિકા પાદુકોણ અને કિયારા અડવાણી જેવી અભિનેત્રીઓએ તેમના લગ્નોમાં પરંપરાગત વસ્ત્રો પહેરીને નવો ટ્રેન્ડ શરૂ કર્યો છે. બનારસી, કાંજીવરમ કે બાંધણી સાડીઓમાં તેમનો શાહી લુક યુવતીઓમાં ખૂબ લોકપ્રિય છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *