Ahmedabad: નિકોલમાં દરેક ચાર રસ્તા ઉપર પાણીની લાઈનો નાંખ્યા બાદ ખાડા પૂરવામાં તંત્રની ઘોર બેદરકારી

📅 Published: November 21, 2026 | 📂 Category: Ahmedabad

નિકોલ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિભાગો વચ્ચે સંકલનના અભાવે પ્રજાના ટેક્સના કરોડો રૂપિયાનો વ્યય થઈ રહ્યો છે. નિકોલના લગભગ 10 થી વધુ મુખ્ય ચાર રસ્તાઓ પર પાણી ખાતા દ્વારા પીવાના પાણીની લાઈનના જોઈન્ટની કામગીરી માટે ઠેર-ઠેર મોટા ખાડા ખોદવામાં આવ્યા છે. પરંતુ, કામગીરી પૂર્ણ થયાના દિવસો વીતી ગયા હોવા છતાં આ ખાડા પૂરવામાં કે રોડનું સમારકામ કરવામાં તંત્ર દ્વારા ઘોર બેદરકારી દાખવવામાં આવી રહી છે, જેના કારણે સ્થાનિક રહીશો અને વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *