26 November Top News: Vibrant Summit 2027નો ધમધમાટ શરૂ, મીટિંગ છોડીને ભાગ્યા સુપ્રિયા સુલે

📅 Published: November 26, 2026 | 📂 Category: Ahmedabad

26 November Top News: સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

  1. Vibrant Summit 2027નો ધમધમાટ શરૂ: CM ભૂપેન્દ્ર પટેલે GIFT Cityની મુલાકાત લઈ તૈયારીઓની કરી સમીક્ષા
  2. Nvidiaનો દક્ષિણ-પૂર્વ એશિયાના 4 દેશોને મોટો ઝટકો! સર્વર સપ્લાય પર રોક, ચીનની AI કંપનીઓ માટે મુશ્કેલી વધશે
  3. Dwarka, પોરબંદર અને જામનગરમાં ખેડૂતો પર PGVCLની રેડ: ઇસુદાન ગઢવીના ભાજપ સરકાર પર આકરા પ્રહાર
  4. Sharad Pawar Health: શરદ પવારની ફરી તબિયત લથડી.. મીટિંગ છોડીને ભાગ્યા સુપ્રિયા સુલે
  5. Ahmedabad-Surat: મોંઘવારીનો વધુ એક કરંટ, ટોરેન્ટ પાવરે વધાર્યો ફ્યુઅલ સરચાર્જ
  6. EL Nino અને દુષ્કાળના પડકારો પર ખેડૂતોનો ભારે જુસ્સો ! 5 વર્ષના સરેરાશ કરતાં 97.67 લાખ ટન વધુ ઉત્પાદન – શિવરાજસિંહ ચૌહાણ
  7. Surat: બારડોલી હત્યા કેસમાં વધુ એક મૃતદેહ મળ્યો, પોલીસ તપાસમાં નવો વળાંક
  8. NSEની ઐતિહાસિક છલાંગ, લંડન સ્ટોક એક્સચેન્જને પાછળ રાખી વિશ્વનું ત્રીજું સૌથી મોટું એક્સચેન્જ બન્યું
  9. Saurav Dasને આખરે કેમ ન જવા દીધા લંડન? કેન્દ્ર સરકારે દિલ્હી હાઈકોર્ટમાં આપ્યો જવાબ
  10. TATA Trusts પહોંચ્યુ બોમ્બે હાઇકોર્ટ, ચંદ્રશેખરનના ત્રીજા ટર્મ પર રોકની માગ

📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *