15 ઓગસ્ટ પર PM મોદીનો અનોખો લૂક, રાજસ્થાની 'બાંધેજ' પાઘડીએ ખેંચ્યું સૌનું ધ્યાન, જાણો તેની ખાસિયત

📅 Published: August 15, 2026 | 📂 Category: India National

 વડાપ્રધાન મોદીએ ૧૫ ઓગસ્ટે ભારતવાસીઓને વૈશ્વિક સ્તરે આગળ વધવા આહવાન કર્યું. દેશવાસીઓને ટેકનોલોજીના સદઉપયોગની અપીલ કરી. સ્વતંત્રતા દિવસની ઉજવણી વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પોશાકે સૌનું ધ્યાન ખેંચ્યું છે. PM મોદીએ આ વખતે ઐતિહાસિક લાલ કિલ્લા પરથી 13મી વખત ત્રિરંગો ફરકાવ્યો હતો, જ્યાં તેઓ પરંપરાગત લાલ રંગની રાજસ્થાની ‘બાંધેજ’ પાઘડીમાં નજરે પડ્યા હતા.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *