સુરતની સિવિલ ગવર્નમેન્ટ મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડો. હર્ષ પંડ્યાના આપઘાત કેસમાં એક અત્યંત મહત્વનો વળાંક આવ્યો છે.ડો. હર્ષના પિતાએ ખટોદરા પોલીસ સ્ટેશનમાં રેગિંગ કરનાર ચાર સિનિયર ડોક્ટરો વિરુદ્ધ આપઘાત માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. અમે આ સમાચાર અપડેટ કરી રહ્યા છીએ…..
ડૉ.હર્ષ પંડ્યા સુસાઇડ કેસમાં મોટો વળાંક:મૃતકના પિતાએ રેગિંગ કરનાર 4 સિનિયર ડૉક્ટરો વિરુદ્ધ આપઘાત માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી
📅 Published: August 16, 2026 |
📂 Category: gujarati-news
